દેશ-વિદેશ
News of Monday, 20th May 2019

કાગળની હોળી બનાવીને વિદ્યાર્થીએ ચેમ્પિયનશિપ જીતી

નવી દિલ્હી: અમેરિકાના એક વિદ્યાર્થીએ કાગજની હોળી બનાવીને તેને ઉડાવીને પેપર પ્લેન વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી લીધી છે શનિવારના રોજ યોજાયેલ પ્રતિયોગિતામાં ઓસ્ટ્રેલિયામાં આ પ્રતિયોગિતામાં ભારત સહીત 61 દેશોની યુનિવર્સીટીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો  પ્રતિયોગિતા  ત્રણ તબક્કામાં થઇ હતી જેમાં એક અમેરિકાના રહેવાસી વિદ્યાર્થીએ કાગળની હોળી બનાવી તેને ઉડાવીને  આ સ્પર્ધા જીતી લીધી હતી.

(6:08 pm IST)