દેશ-વિદેશ
News of Monday, 20th May 2019

ફ્રાંસના ન્યુ કૈલીડોનિયા દ્વીપ સમૂહમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ફ્રાંસના ન્યુ કૈલીડોનિયા દ્વીપ સમૂહમાં રવિવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે ભૂકંપના કારણે સુનામ્ની સંબંધી ચેતવણી પણ આપવામાં આવી નથી અમેરિકી ભૂ ગર્ભીય સર્વેક્ષણ દ્વારા મળેલ માહિતી મુજબ સ્થાનિક સમયાનુસાર બે વાગ્યાને 27 મિનિટ પર ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે તેમની તીવ્રતા રિક્ટર પૈમાના પર 5.9ની આંકવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર 21.7287 દક્ષિણી અક્ષાંશ અને 169.5597પૂર્વી દેશાન્તરમાં 10 કિલોમીટરની ઊંડાઈમાં હતું.

(6:05 pm IST)