દેશ-વિદેશ
News of Saturday, 20th April 2019

પોતાના ૧૩ બાળકોને ભૂખ્યા રાખવા અને પરેશાન કરવાને લઇ અમેરીકી દંપતિને આજીવન કારાવાસ

         એક અમેરીકી દંપતીએ  પોતાના ૧૩ બાળકોને ભુખ્યા રાખવા અને પરેશાન કરવાને લઇ આજીવન કારાવાસની સજા સંભળાવી છે. ૧૭ વર્ષીય પુત્રી (અત્યારે ૧૮) દ્વારા ઘરથી ભાગી અધીકારીઓને સૂચિત કર્યા પછી દંપતિની ગયા વર્ષે ધરપકડ કરેલ. પોલીસની છાપેમારી સમયે ર-ર૯  ની ઉમરના આ બાળકો બેહદ કુપોષિત હતા.

(11:52 pm IST)