દેશ-વિદેશ
News of Saturday, 20th April 2019

આ ક્રૂર તાનાશાહે લગ્નના એક જ દિવસમાં કરી હતી આત્મહત્યા

નવી દિલ્હી: તાનાશાહ એડોલ્ફ હિટલરની જિંદગીથી જોડાયેલ એક દિલચસ્પ વાત સામે આવી છે કોઇકમાં તે હીરોની જેમ જોવા  મળતા તો કોઇકમાં વિલેનની જેમ પરંતુ  હકીકત એ છે કે હિટલર 20મી સદીના સૌથી મોટા ક્રૂર તાનાશાહ હતા પ્રથમ વિશ્વયુદ્ધ પછી  1993માં તે સમાજવાદી જર્મન વર્કર્સ પૅટીને સત્તામાં લાવ્યા પછી તેને જર્મન સરકાર પર  આધિપત્ય જમાવી દીધું હતું કહેવાય રહ્યું છે કે આ ક્રૂર તાનાશાહે લગ્નના  એક જ દિવસમાં તેને આત્મહત્યા કરી લીધી હોવાનુંમાલુમ પડી રહ્યું છે.

(6:18 pm IST)