દેશ-વિદેશ
News of Saturday, 20th April 2019

અંતરિક્ષમાં જવાની પરીક્ષા પાસ કરનાર પ્રથમ અમેરિકી મહિલાનું નિધન

નવી દિલ્હી: અંતરિક્ષ યાત્રા માટે પરીક્ષા પાસ કરનાર અમેરિકાની પ્રથમ મહિલા જેરી કોબનું મૃત્યુ  નીપજ્યું છે તે 88 વર્ષની હતી કોબે 1961માં અંતરિક્ષ યાત્રીની પરીક્ષામાં પાસ કરનાર પ્રથમ મહિલા બની હતી પરંતુ તેને ક્યારે પણ અંતરિક્ષ યાત્રા કરવાનો અવસર જ નથી મળી શક્યો અને તે છેલ્લા ઘણા સમયથી બીમાર હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:15 pm IST)