દેશ-વિદેશ
News of Wednesday, 20th March 2019

વાવાઝોડાના કારણે ઓસ્ટ્રેલિયામાં વિદ્યુતની અછત

 નવી દિલ્હી:ઓસ્ટ્રેલિયાના પૂર્વોત્તર તટ પર આવેલ ભીષણ ઉષ્ણકટિબંધીય વાવાઝોડાના કારણે બંદરગાહ બંધ થઇ  વિદ્યુતની આપતી જણાઈ  ચક્રવાત બુધવારના  મજબૂત થવાની આશંકા જણાઈ રહી છે.મિસમ વિજ્ઞાન બ્યુરો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં  આવી રહ્યું છે કે વાવાઝોડું કારપેટેરિયાની ખાડી તરફ વળી રહ્યું છે અને તે વધુ મજબૂત થવાની સંભાવના જણાઈ  રહી છે.

 

 

 

(7:02 pm IST)