દેશ-વિદેશ
News of Wednesday, 20th March 2019

મહિલાની ભૂલના કારણે 3 વર્ષીય બાળકી મોતને ભેટી

નવી દિલ્હી: એક મહિલા પોલીસ ઓફિસરની શરમજનક ઘટનાના કારણે તેની ત્રણ વર્ષીય દીકરીને જીવ ગુમાવવાની નોબત આવી છે મહિલા ઓફિસર પોતાના બોસ સાથે અંગત પળોની મજા માણી  રહી હતી ત્યારે તેની બાળકીને કારની અંદર બેસાડી હતી અને આ કારણોસર તેની બાળકી મોતને ભેટી છે 29 વર્ષીય આ પૂર્વ મહિલા પોલીસ ઓફિસરે પોતાના ગુનાહની કબૂલાત કરી છે આ કારણોસર તેને 20 વર્ષની સજાની સુનવણી પણ થઇ શકે છે.

(7:00 pm IST)