દેશ-વિદેશ
News of Wednesday, 20th March 2019

નોકરાણીએ માલકીન તેમજ બાળક્ની ફોટો ફેસબુક પર પોસ્ટ કરી દેતા જેલ જવાની નોબત આવી

નવી દિલ્હી:સંયુક્ત અરબ અમીરાતના અજમનમાં  પ્રાઈવસીનું ભંગ કરનાર એક આરોપી નોકરાણીને જેલની સજાની સુનવણી થઇ છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી  મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ મહિલાએ પોતાના ઘરની માલીકીન અને તેના બાળકની ફોટો તેમની પરવાનગી વગર ફેસબુક પર પોસ્ટ કરી દીધી હતી અને એમના થોડાક કપડાં પણ પૂછ્યા વગર પેરી  લીધા હોવાનું માલુમ પડી રહ્યું છે આ કારણોસર ફરિયાદ થતા તેને જેલની  સજાની સુનવણી થઇ હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:55 pm IST)