દેશ-વિદેશ
News of Wednesday, 20th March 2019

પ્રથમ ડેટ પછી યુવકે યુવતીને આપી 15 ટિપ્સ

નવી દિલ્હી: એક એપ્લિકેશનની મદદથી ડેટ પર મળનાર  એક યુવકે એક યુવતી સાથે  એવું વર્તન કર્યું છે જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં  ખુબજ  વાયરલ થઇ રહ્યો છે અને હાલમાં તે ચર્ચાનો વિષય બની ગયું છે  યુવતી દ્વારા મળેલ માહિતી  મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  યુવકે યુવતીને વધારે સારી કરવા માટે 15 ટિપ્સ આપી હતી અને એ પણ બંનેની એક જ મુલાકાતમાં આ વાત યુવતીને ખુબજ શરમજનક લાગી હતી.

(6:54 pm IST)