News of Wednesday, 20th March 2019
તુર્કીમાં 6.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા
નવી દિલ્હી: તુર્કીમાં આજરોજ જબરદસ્ત ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે અહીંયા 6.4 રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા અંકાઈ હોવાનું માલુમ પડી રહ્યું છે ભૂકંપની તપાસ કરનાર એક યુરોપીય એજન્સી દ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. ભૂકંપનું કેન્દ્ર તુર્કીના પશ્ચિમી શહેર ડેનિજલીમાં હતું અને સ્થાનિક સમયાનુસાર સવારના 9.34 વાગ્યાની આસપાસ આંચકા મહેસુસ કરવામાં આવ્યા હતા.
(6:54 pm IST)