દેશ-વિદેશ
News of Tuesday, 20th March 2018

સાઉદી અરબ પ્રિંસે સરકાર સાથે ખાનગીમાં કરાર કર્યો

નવી દિલ્હી: સાઉદી અરબના પ્રિસ તથા કિંગડમ હોલ્ડિંગ કંપનીના પ્રમુખ અલ વલીદ બિન તલાલે જેલથી બહાર નીકળવા માટે સરકાર સાથે એક ખાનગી વાતચીત કરી હતી.પ્રિસ તલાલે બ્લૂમબર્ગ ટેલિવિઝનથી સાક્ષાત્કારમાં જણાવ્યું કે ભ્રષ્ટાચાર નિરોધક અભિયાન હેઠળ ત્રણ મહિના સુધી જેલમાં રહ્યા બાદ તેમને છૂટવા માટે સરકાર સાથે ખાનગીમાં કરાર કર્યો હતો.તેમને સરકાર સાથે કરાર કર્યા બાદ વિસ્તૃતમાં જાણકારી આપવા માટે ના કહી હતી.

(8:05 pm IST)