દેશ-વિદેશ
News of Friday, 19th November 2021

અમારે જવું છે અમેરિકા

મેકિસકોના વેરાક્રુઝમાં એક ટ્રેલરમાં બેસીને મોટી સંખ્યામાં લોકો અમેરિકાની સરહદ નજીક જઈ રહ્યા છે. થોડાક દિવસો પહેલાં જ અમેરિકાએ મેકિસકોથી રોડ માર્ગે જોડાયેલી પોતાની સરહદોને ખોલી હતી. ત્યાર બાદ અમેરિકા જવા માગતા લોકોનાં ટોળેટોળાં આ રીતે જોવા મળી રહ્યાં છે.

(3:23 pm IST)