દેશ-વિદેશ
News of Saturday, 19th October 2019

કોકીન રાખવાને લઇ યુએસના શખ્‍સને થઇ ૧પ વર્ષની જેલઃ તપાસમાં નિકળ્‍યો મિલ્‍ક પાવડર

        અમેરિકામાં કોકીન રાખવાની વાત સ્‍વીકારવા પર એક શખ્‍સને ૧પ વર્ષની જેલ થઇ પણ પદાર્થ મિલ્‍ક પાવડર હોવાનો  ખ્‍યાલ આવવા પર એને મુકત કરવામાં આવ્‍યો.

        શખ્‍સએ કહ્યું એણે ઓકલાહોમા કાઉંટી જેલથી નિકળવા માટે અપરાધ સ્‍વીકાર કર્યો હતો જયા઼ તે બે મહિના વિતાવી ચુકયો હતો હવે એમણે અપરાધ સ્‍વીકારવાની વાત પરત લઇ લીધી.

(11:56 pm IST)