દેશ-વિદેશ
News of Friday, 19th October 2018

અફઘાન પોલીસ વડાની હત્યા પછી કંધારમા એક વિક ચૂંટણી ટળી

કંધાર (અફઘાનિસ્તાન) મા ગુરુવારે તાલિબાની હુમલામા રાજયના ગર્વનર પોલીસ વડા તથા ઇન્ટેલીજન્ટ પ્રમુખ  ના મૃત્યુ પછી શનિવારે થનારી સંસદીય ચૂંટણી એક વિક માટે ટાળી દેવામા આવેી છે. ચૂંટણી આયોગના પ્રવકતા હાફી જુલ્લાહ હાશિમાએ કહેલ કે હુમલા પછી કંધારના લોકો નૈતિક રીતે મતદાન કરવા માટે તૈયાર નથી.

(12:13 am IST)