દેશ-વિદેશ
News of Friday, 19th October 2018

અફ્રીકી સ્વાઇન ફીવરના (સ્વાઇન ફલુ) ૪૧ મામલે ચીનમાં બે લાખ ભૂંડની હત્યા

ચીનના એક પશુ સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે અફ્રીકી સ્વાઇન ફીવરના ૪૧ મામલા ને કારણે ચીનમાં બે લાખ ભૂંડની હત્યા કરવામાં આવી. ચીનએ તે વિસ્તારોમાંંથી ભૂંડ અને અન્ય ઉત્પાદકોને લાવવા-લઇ જવા પર પ્રતિબંધ લગાવ્યો જયાં સ્વાઇન ફલુના મામલા નજરમાં આવ્યા.

(12:09 am IST)