દેશ-વિદેશ
News of Friday, 19th October 2018

ટૂંક સમયમાં બજારમાં આવશે કોટનનો આ ખોરાક

નવી દિલ્હી: અમેરિકાના લોકો કોટન પહેરવા સાથે તેને ખાવાનું પણ શરૂ કરી રહ્યા છે કારણ  કે કોટનની એક ખાવાની વસ્તુ ટૂંક સમયમાં બજારમાં આવી રહી છે એક યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ઍફ્રિકલ્ચર દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કોટન પ્લાન્ટના બાયોટેક વર્જનને કમશલાઈઝ કરવા માટે ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું છે અને તેની ખાસ વાત એ છે કે આના બીજને ખાઈ પણ શકાય છે કંપનીનું કહેવું છે કે તે થોડાક જ મહિનામાં બજારમાં આવી જશે.

(5:28 pm IST)