દેશ-વિદેશ
News of Friday, 19th October 2018

ફિલીપીંસમાં 5.0ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: પૂર્વી ફિલીપીંસમાં બુધવારના રોજ મોડીરાતે ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા.રિક્ટર પૈમાના પર તેની તીવ્રતા 5.0ની આંકવામાં આવી છે અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ વિભાગ દ્વારા મળેલ માહિતી મુજબ ભૂકંપના ઝટકા ફિલીપીંસના સમર પ્રાંતના લોપે દે વેગા વિસ્તારથી ત્રણ કિલોમીટર ઉત્તરમાં મહેસુસ કરવામાં આવ્યા હતા ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારની નુકશાની થઇ હોવાનું જાણવામાં આવી રહ્યું નથી.

(5:27 pm IST)