દેશ-વિદેશ
News of Wednesday, 19th September 2018

પૉર્ન સ્ટાર સ્ટૉર્મી ડેનિયલ્સે પોતાના પુસ્તકમાં ડોનાલ્ડ ટ્રમ્પને લઈ કર્યા ચોંકાવનાર ખુલાસો

 

પૉર્ન સ્ટાર સ્ટૉર્મી ડેનિયલ્સે પોતાના નવા પુસ્તકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ખાનગી સંબંધોને લઈ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ડેનિયલ્સના નવા પુસ્તકનું નામફુલ ડિસ્કલોઝર' છે. ડેનિયલ્સે ટ્રમ્પ સાથે જોડાયેલ એક મોટો ખુલાસો કર્તા લખ્યુ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પનું પેનિસ સરેરાશ કરતાં પણ નાનું છે અને મશરૂમ જેવું છે.  

(12:58 pm IST)