દેશ-વિદેશ
News of Monday, 19th August 2019

પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: પ્રશાંત મહાસાગરમાં ઉતરી મરીયાના દ્વીપમાં રવિવારના સાંજના સમયે ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણ મુજબ મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સ્થાનિક સમયાનુસાર 18 વાગ્યાની આસપાસ ભૂકંપની તીવ્રતા 5.9ની આંકવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર ઉતરી મરીયાના નજીક અનતહાનથી 76 કિલોમીટર દૂર હતું।

(6:10 pm IST)