દેશ-વિદેશ
News of Monday, 19th August 2019

સીરિયાઈ સેનાએ ઈદબિલના પ્રમખ શહેર પર કબ્જો કર્યો

નવી દિલ્હી:સીરિયાઈ સશસ્ત્ર બળોએ ઉત્તર પશ્ચિમી ઈદબિલ પ્રાંતના ખાન શેખોન શહેરમાં પ્રવેશ કરીને પોતાનો કબ્જો મેળવી લીધો છે સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ શહેર પર આતંકવાદી સંગઠન જભાત નુસરાનો કબ્જો છે.

(6:09 pm IST)