દેશ-વિદેશ
News of Monday, 19th August 2019

અફઘાનિસ્તનમાં ફરી એકવાર વિસ્ફોટની ઘટનામાં 16ને ઇજા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં સ્વતંત્રતા દિવસના અવસર પર સોમવારના રોજ પૂર્વી પ્રનત નાગરહારના જલાલાબાદ શહેરમાં એક પછી એક થયેલ વિસ્ફોટની ઘટનામાં ઘણાબધા નાગરિકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 24 કલાકમાં થયેલ બોંબ વિસ્ફોટમાં અત્યારસુધીમાં 72 લોકો મોતને ભેટ્યા છે.

(6:08 pm IST)