દેશ-વિદેશ
News of Monday, 19th August 2019

તંજાનિયામાં તેલ ટેંકર ધમાકામાં મ્રુતકઆંક વધીને 95એ પહોંચ્યો

નવી દિલ્હી: તંજાનિયામાં એક તેલના ટેંકરમાં ધમાકાનો થતા મ્રુતકઆંક વધીને 95એ પહોંચી ગયો છે. એક સ્થાનિક સમાચાર એજન્સીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મોરોગોરો નગરમાં શનિવારના રોજ એક તેલનું ટેંકર પલ્ટી ખાતા ટેન્કરમાં ધમાકાના કારણે મ્રુતકઆંક વધીને  95એ પહોંચ્યો  છે.

(6:01 pm IST)