News of Monday, 19th August 2019
ચોખાના ખેતરમાં ઉગી જેપનીઝ ફુટબોલર્સની તસવીરો
જપાનના ગેયોડા શહેરની ભાગોળે આવેલા ચોખાના વિશાળ ખેતરમાં કોઇ રગ્બી ચાહકે નેશનલ ટીમના ત્રણ પ્લેયરોના ચહેરા ઊપસી આવે એ રીતની આર્ટ તૈયાર કરી છે. જમીન પરથી સેંકડો ફુટ ઊંચે ડ્રોન દ્વારા આ તસવીરો લેવાઇ હતી. ચોખાના ખેતરમાં પાકને વિવિધ રંગ આપીને આ જાયન્ટ તસવીરો ઉકેરવામાં આવી છે. (૭.ર૪)
(1:05 pm IST)