દેશ-વિદેશ
News of Thursday, 19th July 2018

પુતિને ડોનાલ્ડ ટ્રમ્પને આપેલા ફૂટબોલમાં સિક્રેટ-ડિવાઇસ હોવાની નિષ્ણાતોને આશંકા

રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને હેલસિંકી સમિટ દરમિયાન ટ્રમ્પને ગિફ્ટમાં આપેલા ફૂટબોલમાં મિનિ-માઇક્રોફોન લગાવ્યું હોવાની એક્સપર્ટ્સે આશંકા વ્યક્ત કરી છે. ફૂટબોલનો ટ્રમ્પે સ્વીકાર કર્યો અને તેને સામે બેઠેલી મલેનિયાને આપ્યો હતો. સિક્યોરિટી એક્સપર્ટ્સે ક્રેમલિન સ્પાઇ વિઝાર્ડ્સે બોલમાં લિસનિંગ ડિવાઇસ(વાતચીત સાંભળી શકાય) ફિટ કર્યુ હોવાની આશંકા વ્યક્ત કરી છે

(9:08 pm IST)