દેશ-વિદેશ
News of Thursday, 19th July 2018

અમેરિકી પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં એંકાઉંટર કર્યું

નવી દિલ્હી: અમેરિકી પોલીસની ફિલ્મી સ્ટાઇલ એન્કાઉન્ટરનો એક ખતરનાક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે લાસ વેગાસ પોલીસે બોડીકેમેરાથી શૂટ કર્યું છે જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમાં એક બદમાશોને પકડવા માટે પોલીસ તેનો પીછો કરી રહી છે તેને પોતાની કારને  ફિલ્મી સ્ટાઈલમાં રાખીને બંધુક વડે બદમાશો પર ફાયરિંગ પણ કર્યું હતું આ હુમલામાં એક બદમાશ મોતને ભેટ્યો છે અને બીજાની ધરપકડ કરવામાં આવી છે.

(6:15 pm IST)