દેશ-વિદેશ
News of Thursday, 19th July 2018

ફલાઈંગ ટેકસી

જર્મનીનાં મ્યુનિચમાં બાવેરિયાના વડાપ્રધાન માર્કસ સોડેરએ રિમોટ કાન્ટ્રોલથી સંચાલિત 'ફલાઈંગ ટેકસી' ઉડાવી હતી. આ ઈલેકિટ્રક ફલાઈંગ ડ્રોનને ઈલેકિટ્રક ફલાઈંગનું ભવિષ્ય માનવામાં આવે છે.

(4:15 pm IST)