News of Wednesday, 19th June 2019
ઇચ્છા મૃત્યુને કાનૂની મંજુરી આપનાર ઓસ્ટ્રેલીયાનુ પ્રથમ રાજય બન્યુ વિકટોરીયાઃ ૧ર૦ ડોકટરોને પ્રશિક્ષિત કરાયા
ઓસ્ટ્રેલીયાના એક રાજય વિકટોરીયામાં ઇચ્છા મૃત્યને કાનૂની મંજુરી મળી ગઇ છે. અને આવું કરનાર આ દેશનુ પ્રથમ રાજય બન્યુ છે.
હવેથી લાઇલાજ બિમારીથી પીડિત વ્યકિત હવે પોતાના ડોકટરોથી જાન લેવા દવા લઇ એમની જિંદગી ખતમ કરવા કહી શકે છે.
જો કે આ માટે દર્દીને ૬૮ અન્ય પૈમાનો પર પણ કસોટીમાં ઉતરવું પડશે. લગભગ ર૦ ડોકટરોને આ માટે પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે.
(11:49 pm IST)