દેશ-વિદેશ
News of Wednesday, 19th June 2019

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ઇરાક યુદ્ધ લડી ચૂકેલ માર્ક એસ્પરને બનાવ્યા કાર્યકારી રક્ષામંત્રી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ પ્રથમ ઇરાક યુદ્ધમાં ભાગ લેનાર પૂર્વ સૈનિક માર્ક એસ્પરને પોતાના નવા કાર્યકારી રક્ષામંત્રી પસંદ કર્યા છે. એસ્પર સેનાના સચિવપદ પર છે, અને રક્ષા ઉદ્યોગના લોબિસ્ટના તોર પર કામ કરી ચુકયા છે. એમને લઇ ટ્રમ્પએ ટવિટ કર્યુ મને કોઇ શંકા નથી,  તે બહુજ સારૂ કરશે.

 

(11:35 pm IST)