News of Wednesday, 19th June 2019
અમેરીકાની કિશોરી પર ૯૦ લાખ ડોલર માટે 'બેસ્ટ ફ્રેન્ડ' ને મારવાની સાજીશનો ગંભીર આરોપઃ ૪ જુનના પીડિતાની લાશ મળી
અમેરિકાના અલાસ્કાની એક કિશોરી પર એક વ્યકિત દ્વારા ૯૦ લાખ ડોલર (રૂ. ૬ર.૭૦ કરોડ) ની પેશકશ પર પોતાની બેસ્ટ ફ્રેન્ડને મારવાની સાજીશ રચવાનો આરોપ લાગ્યો છે. પેશકશ કરનાર શખ્સ કિશોરીને ઓનલાઇન મળ્યો હતો. અને એણે ખુદને રઇસ બતાવ્યો હતો. આ પછી કિશોરીએ દોસ્તને મારવા માટે ૪ અન્ય કિશોરનો સાથ લીધો હતો.
(11:31 pm IST)