દેશ-વિદેશ
News of Wednesday, 19th June 2019

સીરિયામાં સેના અને જિહાદીઓ વચ્ચે સંઘર્ષમાં 45ના મોત

નવી દિલ્હી:સીરિયામાં મંગળવારના રોજ સરકારના એક સમર્થક બળ અને જિહાદીઓના નેતૃત્વવાળા એક સંગઠન વચ્ચે થયેલ સંઘર્ષમાં ઓછામાં ઓછા 45 લોકોને ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જિહાદીઓ અને પોલીસ સંગઠન વચ્ચે થયેલ સંઘર્ષમાં 45 લોકો મોતને ભેટ્યા છે અને મોટા પ્રમાણમાં લોકોને ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:04 pm IST)