દેશ-વિદેશ
News of Wednesday, 19th June 2019

આ શખ્સે આખું વર્ષ એક્સપાયરી ડેટ વળી વસ્તુઓ ખાધી: થયો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી: ખાવા પીવાની વસ્તુઓમાં એક્સપાયરી તારીખને લઈને મોમ્સ ઓર્ગેનિક માર્કેટના સંસ્થાપક અને સિઈઓ સમોટ નૈશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે ગયા આખા વર્ષમાં તેમને બધી ભોજનની એક્સપાયરી તારીખ વળી વસ્તુઓજ ખાધી હતી  અને અંતે તેણે ખુલાસો કર્યો છે કે ખાવા પીવાની વસ્તુઓમાં કોઈ એક્સ્પાયરીની તારીખ હોતી  નથી.

(6:03 pm IST)