દેશ-વિદેશ
News of Sunday, 19th May 2019

અનેક બીમારી સામે ઝઝૂમતા બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલીદા જીયાની જેલમુક્તિની માંગ

ઢાકા ;બાંગ્લાદેશ નેશનાલીસ્ટ પાર્ટીએ પોતાના નેતા ખાલીદા જીયાની મુક્તિની માંગ કરી છે નાદુરસ્ત તબિયતને કારણે જેલમાં કેદ પૂર્વ પ્રધાનમંત્રી ખાલીદા જીયાની તબિયતમાં છેલ્લા એક સપ્તાહથી ઝડપી બગડતી જાય છે એવામાં પાર્ટીનું કહેવું છે કે તેના યોગ્ય ઈલાજ માટે તેણીની જેલમુક્તિ જરૂરી છે ત્રણ વખત પ્રધાનમંત્રી રહી ચૂકેલા 73 વર્ષીય ખાલીદા જીયાની તુરત મુક્તની માંગ થઇ છે

(11:57 pm IST)