દેશ-વિદેશ
News of Friday, 19th April 2019

એઆઇ આપને આ વાત માટે મનાવી લેશે આપ એમને પ્યાર કરો : એલન મસ્ક

એલન મસ્કએ  આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઇ) થી જોડાયેલ એક સવાલ પર કહ્યું છે કે મારા અનુસાર એઆઇ આપને આ વાત માટે મનાવી લેશે કે આપ એમને પ્રેમ કરો. એમને પૂછવામા  આવ્યુ હતુ કે શું હોલિવૂડ ફિલ્મ ... ની જેમ એઆઇ સિસ્ટમ માણસોથી પ્યાર કરી શકે છે આ પહેલા મસ્ક સભ્યતા માટે એઆઇને ખતરો બતાવી ચુકયા છે.

(11:56 pm IST)