દેશ-વિદેશ
News of Friday, 19th April 2019

કાશ્મીરમાં આતંકવાદીઓનું ચીન સાથે કનેક્શન

નવી દિલ્હી: ખુફિયા એજન્સીઓની તરફથી મળેલ એક માહિતી મુજબ કાશ્મીરમાં ઘાટીમાં જે આતંકવાદીઓ સક્રિય છે પાકિસ્તાન તેને ચીનના મોટા બનેલ હૈંડ ગ્રેનેડ સ્પલાઈ કરી રહ્યું છે માત્ર આતંકવાઈઓ જ નથી પરંતુ ચીનના બનેલ અલ્ટ્રા મોડર્ન હથિયાર પણ સપ્લાય કરવામાં આવી રહ્યા છે  પાકિસ્તાનીઓ આવું એટલા માટે કરી રહ્યું છે જેથી તે ભારત પોતાની ગતિવિધિઓથી ના કહી શકે. મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સુરક્ષાબળોના આતંકવાદીઓ પાસેથી 70 જેટલા ગ્રેનેડ મળી આવ્યા છે.

(6:13 pm IST)