News of Tuesday, 19th March 2019
ફિલીપીંસમાં ભૂખના કારણે વ્હેલ માછલીનું મોત
નવી દિલ્હી: ફિલીપીંસમાં ભૂખના કારણે એક વ્હેલ માછલીનું મોત નીપજ્યું છે. પોસ્ટમોટર્મ રિપોર્ટ દ્વારા મળેલ માહિતી મુજબ વિશેષજ્ઞોનું કહેવું છે કે આ વ્હેલના પેટમાંથી 40 કિલો પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો છે આ કારણોસર વ્હેલ કઈ ખાઈ રહી નહોતી અને બીમારીના કારણે તેનું મોત નીપજ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.
(7:43 pm IST)