દેશ-વિદેશ
News of Tuesday, 19th March 2019

નેધરલેન્ડ ટ્રામ હુમલા કેસમાં તુર્કી તાનિસ ઝડપાયોઃ સંખ્યાબંધ ઘાયલઃ આતંકી ઘટના હોવાનો સંભવ

નેધરલેન્ડસના ઉટ્રેચ શહેરમાં એક શખ્શે ટ્રામમાં મુસાફરી કરી રહેેલા લોકો ઉપર ગોળીબાર કર્યો હતો. આ મામલે તુર્કી વ્યકિત ગોકમેન તાનિસની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ત્રણ પોલીસ ૩૭ વર્ષની એક તુર્કીશ વ્યકિત ગોકમેને તાનિસની શોધ કરી હતી અને લોકોને આ શખ્શથી દુર રહેવાની આતંકવાદ વિરોધી પોલીસનું કહેવુ છે કે આ આતંકવાદી હુમલા જેવી ઘટના લાગી રહી છે. નેધરલેન્ડસમાં ઉચ્ચસ્તરીય ખતરો જાહેર કરવામાં આવ્યો હતો અને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી

(3:45 pm IST)