News of Monday, 19th March 2018
ફિલીપીંસમાં હોટલમાં આગ લાગવાના કારણે 3ના મોત
નવી દિલ્હી: ફિલિપીસની રાજધાની મનિલાની એક હોટલમાં આગ લાગવાના કારણે 3 લોકોના મોત નિપજ્યા છે અને 20થી પણ વધુ લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે આ હુમલામાં બે લોકો હજુ સુધી લાપતા છે મનીલાના આપદા પ્રબંધન વિભાગના પ્રમુખ જોની યુ એ જણાવ્યું છે કે આ આગ મનિલાની પવૈલીયન હોટલમાં લાગી હતી તે સમયે ઘણા બધા લોકો ત્યાં ઉપસ્થિત હતા.આ હુમલામાં 3 લોકોના મોત નિપજ્યા છે તેમજ 20થી વધુ લોકોને ઇજા પહોંચી છે.
(8:17 pm IST)