News of Tuesday, 19th February 2019
અમેરીકાના ૧૬ રાજયોને રાષ્ટ્રીય આપાતકાલ ઘોષિત કરવા પર ટ્રમ્પ સામે મુકદમા
અમેરિકાના ૧૬ રાજયોને આપાતકાલ ઘોષિત કરવાને લઇ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર પર મુકદવમા દાખલ કરવામા આવેલ છે. ટ્રમ્પએ અમેરિકાઅમેકિસકો સીમા પર દિવાલનું ફંડ કરવાને લઇ આપાતકાલ લગાડેલ છે. કેલિફોર્નિયાના એટોર્ની જનરલ જેવિયર બેસેરાએ કહ્યુ છે કેે તે ટ્રમ્પ દ્વારા રાષ્ટ્રપતિ તાકાતનો દૂરઉપયોગને રોકવા માટે એને કોર્ટમા ઘસીટ રહ્યા છે.
(11:54 pm IST)