દેશ-વિદેશ
News of Tuesday, 19th February 2019

બ્રિટન : લેબર પાર્ટીની અંદર ૪૦ વર્ષમાં મોટી ફુટઃ ૭ સાંસદોના રાજીનામા

બ્રિટનની વિપક્ષી લેબર પાર્ટીના ૭ સાંસદોએ પક્ષમાંથી રાજીનામા આપ્યા છે.  પોતાને 'ઇન્ડીપેન્ડેંટ ગ્રુપ' કહી રહેલ આ સાંસદોના જણાવ્યા પ્રમાણે બ્રેગ્જિટ પર પાર્ટી નેતૃત્વની  વિફલતા, યહુદી વિરોધી ભાવના અને પાર્ટીમાં દાદાગીરીએ એમની પાસે વિકલ્પ ન છોડયો. ૧૯૮૧ પછી પાર્ટીની અંદર આ સૌથી મોટી  ફુટ બતાવવામાં આવી રહી છે.

(11:18 pm IST)