દેશ-વિદેશ
News of Tuesday, 19th February 2019

બીજા વિશ્વયુદ્ધની સમાિઁપ્ત પર અજનબી મહિલાને ચૂમનાર નૌસૈનિકનુ મોત

દ્વિતીય વિશ્વયુદ્ધની સમાપ્તિનું જશ્ન મનાવવા માટે ન્યુયોર્ક ટાઇમ્સ સ્કવાયર પર અજનબી મહિલાને ચૂમતી તસ્વીરમા કેદ થયેલ અમેરીકી નૌસૈનિક જોર્જ મેંડોસાનું ૯પ વર્ષની ઉંમરે મોત થયુ છે. એમની પુત્રીએ જણાવ્યુ કે રોડ આઇલેન્ડના એક કેર હોમમાં પડી ગયા પછી એમને હ્રદય રોગનો હુમલો આવ્યો હતો.

(11:17 pm IST)