દેશ-વિદેશ
News of Tuesday, 19th February 2019

આપણા વ્યાપારને અમેરીકા કચડી નહી શકે : હુઆવેઇના સંસ્થાપક

ચીની ઇલેકટ્રેાનિકસ કંપની હુઆવેઇના સંસ્થાપક રેન ઝેંગફેઇએ કહ્યુ છે કે અમેરિકા એમના વ્યાપારને કચડી નહી શકે. ઇરાન પર પ્રતિબંધોને લઇને ઉલ્લંઘન થવાની અમેરિકાએ ઘણા દેશોથી હુઆવેઇ ઉત્પાદનો નો ઉપયોગ કરવા કહ્યુ હતુ. ઝેંગફેઇએ કહ્યુ તે અમારા ઉત્પાદકોનો ઉપયોગ પર અસ્થાઇ રોકનો દબાવ બનાવી  ત્યારે પણ અમે એને ઓછુ કરી શકીએ.

(10:45 pm IST)