દેશ-વિદેશ
News of Tuesday, 19th February 2019

જાધવ કેસની સુનવણી દરમ્યાન પાકના એડહોક જજને હ્રદય રોગનો હુમલો

પાકિસ્તાની મિડીયાની ખબર પ્રમાણે  આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (આઇસીજે) મા કુલભુષણ જાધવ મામલાની સુનવણી દરમ્યાન પાકિસ્તાનના એડહોક જજ તસદૂર હુસેન ગિલાનીને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો. અહેવાલ પ્રમાણે ગિલાનીને તુરત જ હોસ્પિટલ લઇ જવામાં  આવેલ જયાં  એમની હાલત સ્થિર છે. આઇસીજે મા જાધવ પર ચાર દિવસની સુનાવણી શરૂ થઇ છે.

(10:43 pm IST)