દેશ-વિદેશ
News of Tuesday, 19th February 2019

પૂર્વ માલદીવ રાષ્ટ્રપતિની મની લેાન્ડરીંગ કેસમાં ધરપકડ થવાનો આદેશ

માલદીવની એક કોર્ટએ પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલા યામીનની મની લોન્ડરીંગ મામલામાં સાક્ષીને પ્રભાવીત કરવાની કોશિષના આરોપમાં ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. દસ્તાવજો પ્રમાણે યામીનએ સાક્ષીઓના નિવેદન બદલવા માટે  પૈસાની પેશકશ કરી હતી. યામિન પર એક પ્રાઇવેટ કંપની દ્વારા લગભગ રૂ. ૭.૧૪ કરોડ હાંસિલ કરવાનો આરોપ છે.

(10:45 pm IST)