દેશ-વિદેશ
News of Tuesday, 19th February 2019

ગર્લફ્રેંડની ડ્રેસ પ્રેમીની માતાએ પહેરી: સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ વાયરલ થઇ રહી છે જેના વિષે જાણીને સહુ કોઈને અચરજ લાગે  સાથો સાથે હસવું પણ આવે તેવી આ ઘટના છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 21 વર્ષીય લીલી હેંસ અને તેમના બોયફ્રેન્ડ વચ્ચે ઘણા સમયથી  બધું સરખું ચાલી રહ્યું હતું પરંતુ અચાનક બંને વચ્ચે કોઈ વાત થતા બને અલગ પડી ગયા હતા  અને યુવતીની બ્લેક કલરની ડ્રેસ  યુવકની માતાએ પહેરી લેતા બને વચ્ચે જંગ છેડાઈ ગયા હતી આ ઘટનાના ફોટોને વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યા છે.

(5:51 pm IST)