News of Saturday, 19th January 2019
પાકિસ્તાનમાં ધાર્મિક સંગઠન વિરોધમાં મહિલાઓની સાયકલ રેલી યથાવત
નવી દિલ્હી: શનિવારના રોજ એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું પાકિસ્તાનની પહેલી મહિલા સાયકલ રેલી ધાર્મિક સંગઠનોની ધમકીઓ બાદ સ્થગિત કરવી પડી સંગઠનોનું કહેવું છે કે આ રેલી અશ્લીલતા ફેલાવશે મહિલાઓએ આ રેલીનું આયોજન અધિકારીઓ માટે કામ કરનાર સંગઠન વિરુદ્દ્ધ શાંતિ રેલીનું આયોજન કર્યું હતું જે પેશાવરના હયાતાબાદથી શરૂ કરવામાં આવ્યું હતું.
(6:30 pm IST)