દેશ-વિદેશ
News of Friday, 18th October 2019

આ છે દુનિયાની સૌથી ખૂબસુંદર બાળકી: ફોટો જોઈને સહુ કોઈ થઈ જશે દીવાના

નવી દિલ્હી: હાલમાં સોશિયલ મીડિયા પર રશિયાની એક 6 વર્ષીય બાળકી પોતાની ખુબસુરતી અને અદાઓથી દુનિયાને દીવાના બનાવી રહી છે બાળકીનું નામ યલીના  યકૃપોવા છે જેને તેના પ્રસંશકે દુનિયાની સૌથી સુંદર બાળકીનું નામ આપ્યું છે.આ બાળકી ચાર વર્ષની વયથી મોડેલિંગ કરે છે અને તે ખુબજ સુંદર દેખાઈ છે. ઇન્સટ્રાગ્રામ પર તેના 21 હજારથી પણ વધારે ફોલોવર્સ હોવાનું જાણવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ બાળકીને લોકો રાજકુમારી જણાવી રહ્યા છે. યલીના ઘણા ફેશન શો માં પણ  ભાગ લઇ ચુકી છે.

(6:39 pm IST)