દેશ-વિદેશ
News of Friday, 18th October 2019

એક પણ સેકેંડ રોકાયા વગર સતત 20 કલાક સુધી હવામાં ઉડશે આ ફ્લાઇટ: દુનિયાની સૌથી લાંબી યાત્રા થશે

નવી દિલ્હી: એક પણ સેકેંડ રોકાયા વગર લગભગ 20 કલાક સુધી હવામાં દુનિયાની સૌથી લાંબી યાત્રા આ પ્લેન દ્વારા કરવામાં આવશે ઓસ્ટ્રેલિયાએ આ વસ્તુ સત્ય સાબિત કરી દીધી છે  સિડનીથી કતાસ એરવેજે આવું કરવા જઈ રહી છે આ એરવેઝ દુનિયાની સૌથી લાંબી દુરીની યાત્રા માટે  પોતાના એક વિમાનનું પરીક્ષણ કરવા જઈ રહી છે.

       શુક્રવારના રોજ દુનિયાના સૌથી લાંબી દુરીની યાત્રા માટે આ ટેસ્ટ ફ્લાઇડ  નીકળશે આ દરમ્યાન આ ફ્લાઇટ લગભગ 20 કલાક સુધી રોકાયા વગર પોતાનો સફર પૂર્ણ કરશે તેવું જાણવામાં આવી રહ્યું છે આ ઉડાન રાત્રે લગભગ 9 વાગ્યે અમેરિકી મેગોપોલીસના ન્યૂયોર્કથી ભરવામાં આવશે। આ દુનિયાની સૌથી લાંબી દુરીની ફ્લાઇટ છે. જે સતત 20 કલાક સુધી હવામાં ઉડાન ભરશે.

(6:36 pm IST)