દેશ-વિદેશ
News of Thursday, 18th October 2018

અમેરીકી ઇ-કાર કંપની ટેસ્લા અમેરિકાની બહાર પ્રથમ ફેકટરી શરૂ કરશે

અમેરીકી ઇ-કાર કંપની ટેસ્લાએ જણાવ્યું કે અમેરિકાની બહાર પ્રથમ ફેકટરી શરૂ કરવા માટે એમણે શંધાઇ (ચીન)માં લગભગ ૨૧૦ એકર જમીન ખરીદી છે. રીપોર્ટ પ્રમાણે ટેસ્લાએ આ સોદો ૧૪.૫ કરોડ ડોલરમાં કર્યો ઓગષ્ટમાં કંપનીના જાહેર થયેલા પરીણામ અનુસાર આ ફેકટરી ત્રણ વર્ષમાં પોતાની પ્રથમ કાર ઉત્પાદન કરી શકશે.

(10:51 pm IST)