દેશ-વિદેશ
News of Thursday, 18th October 2018

પાકિસ્તાનમાં પીએમ હાઉસની ૪૯ ગાડીઓની હરરાજી થશે

પાકિસ્તાનના પ્રધાનમંત્રી આવાસમાં ધનપ્રાપ્તી માટે ૪૯ ગાડીઓની હરરાજી શરૂ કરવામાં આવી જયારે આ હરરાજી પ્રધાનમંત્રી ઇમરાનખાન દ્વારા કરજ ઓછુ કરવા માટે અને ખર્ચમાં કાય માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યુ. અધિકારીઓનું કહેવું છે કે લોકોએ સમજવું જોઇએ કે હરરાજી થઇ રહેલી ગાડીઓ પોતાની ખાસ  ખૂબીને કારણે મોંઘી છે.

(10:46 pm IST)