દેશ-વિદેશ
News of Thursday, 18th October 2018

અમેરિકી મધ્યાવધિ ચૂંટણીમાં 2 ભારતવંશીના જીતવાની સંભાવના

નવી દિલ્હી: અમેરિકામાં આગામી 6 નવેમ્બરના રોજ યોજનર મદ્યાવધિ ચૂંટણીમાં બે ભરતવંશી  ઉમેદવારના જીતવાની સંભાવના વધી રહી છે ડેમોક્રેટિક કમિટીએ તેને રેડ ટુ બ્લુ કાર્યક્ર્મથી જોડી દીધા છે જે સૌથી વધારે સક્ષમ અને વધારે અસરદાર પ્રચાર અભ્યાન સાથે જોડાયેલ છે હિરલ ટીંપીરનેની અમેરિકી સંસદના નીચલા સદન પ્રતિનિધિ સભા માટે એરિજોનાને 8માં કાંગ્રેસનલ જિલ્લામાંથી લડી રહ્યા છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ચૂંટણીમાં બે ભરતવંશી ઉમેદ્દવાત જીત મેળવી શકે છે.

(6:04 pm IST)